જો તમે વજન ઉતારવા ઇચ્છતા હો તો વધારે પાણી પીવાનું શરૂ કરવું જોઇએ એવી સલાહ તો ઘણા ડાયટિશ્યનોએ આપી હશે. આ વાત માત્ર પાતળા થવા પૂરતી જ સીમિત નથી, એનાથી ઘણા અન્ય ફાયદા પણ થાય છે. સાદું પાણી પીનારા લોકોમાં કુદરતી રીતે જ શુગર, સોડિયમ અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતાં પીણાં પીવાનું પ્રમાણ ઘટે છે. અમેરિકન રિસર્ચરોએ લગભગ 18.300 લોકોની ખાવા-પીવાની આદતો તપાસીને તારવ્યું છે કે સાદું પાણી પીનારા લોકોમાં ટોટલ ડેઇલી કેલરી ઇન્ટેક એક ટકા જેટલો ઘટી જાય છે. રોજના બે થી ત્રણ ગ્લાસ પાણી વધારે પીવાથી 68 થી ર 0 પ કેલરી ઓછી કન્ઝયુમ થાય છે અને સોડિયમની માત્રા પણ ડાયટમાંથી 78 થી ર 3 પ ગ્રામ જેટલી ઘટે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇનિોઇના રિસર્ચરોએ પાર્ટીસિપન્ટસના દસ દિવસની ડાયટનું એનેલિસીસ કર્યુ હતું એમાં નોંધાયું હતું કે જયારે લોકોએ રોજ કરતાં ત્રણ થી ચાર ગ્લાસ વધુ પાણી પીનારા લોકોની કિડની અને લીવર પર પણ લોડ ઓછો આવ્યો હતો.
Thursday, 3 March 2016
સાદું પાણી પીવાના ઘણા ફાયદા છે

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment